ગુલામી ખુલ્લી ફરે છે.
આઝાદી નજરકેદ છે.

ગજબની છે આ દુનિયા!

નફરતને તો મળી છે રજા,
અહીં પ્રેમને થઈ છે સજા.

જીગર_અનામી રાઇટર

Gujarati Blog by જીગર _અનામી રાઇટર : 111712439

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now