એક કિસ્સો સાંભળેલ કે વાંચેલ છે કે
મહાભારત ના યુધ્ધ મા જ્યારે કર્ણ એ અર્જુન ના રથ પર બાણ માર્યું ત્યારે અર્જુન નો રથ ફક્ત હલાવી શકયો
પરંતુ
જ્યારે અર્જુન ના બાણ થી કર્ણ નો રથ પાંચ કદમ પાછળ જતો રહ્યો
એના પર અભીમાન કરતા
અર્જુન બોલ્યા કે જોયું ભગવાન ક્રીષ્ના કર્ણ મારા રથ ને ફક્ત રથ હલાવી શકયો જ્યારે મારા વાર થી એનો રથ પાંચ કદમ પાછળ જતો રહ્યો
ત્યારે કુષ્ણ બોલ્યા કે પાર્થ તારા રથ પર ધજા પર સ્વરૂપે ખુદ પવનપુત્ર બિરાજમાન છે.જ્યારે તારો રથ ના સારથી ખુદ સૂષ્ટી ના સર્જનહાર છે આટલા પછી પણ જો તારો રથ કર્ણ હલાવી નાંખે તોતો ફક્ત વીચાર કે જો આ શકતી તારા રથ પર ના હોય તો કર્ણ તારા રથ ને કેટલે દુર ફેકેત
એટલે પાર્થ ઘમંડ ના કર શક્તિ પર

-Chaudhary Khemabhai

Gujarati Motivational by Chaudhary Khemabhai : 111712148

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now