ધબકાર... 3 years ago

પ્રેમ કર્યો છે મેં... ના પોતાનો હતો ના પારકો થવાનો, દરેક પળમાં, દરેક સુખ દુઃખમાં સાથે તારી રહેવાનો, તને લાગતું હશે આ તો માત્ર મીઠી મધુરી વાતો છે, ક્યારેક તારામાં મને અનુભવજે હું માત્ર તારો થવાનો.

shekhar kharadi Idriya 3 years ago

યથાર્થ ચિત્રણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now