તું તારું કર ને હું મારું,
બસ થઇ જશે બધું સારું.
ને પારકી પંચાત મેલી દે,
લાગશે બધું જ પ્યારું.

✍️જીતેન્દ્ર પરમાર
"રોશન"

Gujarati Shayri by Jitendrabhai : 111708696

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now