વૈધજી પાસે ગયો અને કીધું કોરોના ની માટેનો કોઈ કાઢો બતાવો.
વૈધજીએ 7 પ્રકારનો "કાઢો"બતાવ્યો.
પહેલો- લોકડાઉન ઘરમાં જ *કાઢો*
બીજો- પરિવાર માટે સમય *કાઢો*
ત્રીજો- જરૂરિયાત હોય એટલા જ રૂપિયા બેંકમાંથી *કાઢો*
ચોથો- કસરત માટે સમય *કાઢો*
પાંચમો- બીજાની ભૂલો ના *કાઢો*
છઠ્ઠો- ભારે અને પચે નહિ તેવો આહાર ભાણા માથી *કાઢો*
સાતમો અને મહત્વનો- કોરોના નો ડર મનમાંથી *કાઢો*

Gujarati Whatsapp-Status by R.. : 111708628

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now