ઈશ્વરે આપણને મનુષ્ય હોવાની અનુભૂતિ વિસરાય નહીં એ હેતુથી આપણામાં કરુણા, મોહ, મમત્વ, ભલાઈ વગેરે ગુણો મુક્યા છે તેમાંથી મને જે સૌથી મુલ્યવાન લાગે એ છે આપણી ખુમારી.. પોતાની મર્યાદા જાણતા હોવા છતાં લડી લેવાની એ હિંમત આપણને બીજી જીવસૃષ્ટિ કરતાં થોડા ઉપર લાવી મુકે છે...

તો, આજે ફરીથી એકવખત કુદરતને કહી દઈએ કે જે અપેક્ષા હોય તે એક વખત કહી તો જુએ.. પછી આપણે છીએ અને પરિસ્થિતિ છે.. ડરવાનું શું? બસ, ઈશ્વર પક્ષે (તેનાં માટે નહીં હો!) લડવાનું અને લડતા રહેવાનું... ✨ 🤺

કોઈ એક ગુજરાત દિવસ પર લખાયેલી આ રચના મારી માન્યતાની પુષ્ટિ કરે છે! તમારા પ્રતિભાવો મને પ્રોત્સાહિત કરશે તો, લખવાનું ચૂકશો નહીં ... ✍⭐⭐⭐⭐⭐
-
-
-
https://swatisjournal.com/dhinganu/

#swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger

Gujarati Poem by Swati Joshi : 111706541

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now