🤪😀😃😄😅🤩😁😜😆🤪😀😃
સોસાયટીના કોમન પ્લોટમાં છોકરા ભેગાં થઈને કોરોનાની જય બોલાવતા હતા....

તપાસ કરતાં જાણવા મળ્યું કે બધા દસમા ધોરણના બોર્ડના વિદ્યાર્થી હતા .
😛🤣😂😆😜😁🤩😅😄😃😀🤪


😄😄😄😄😄😄😃😃😃😃😃😃

દસમા બોર્ડના એક છોકરાએ વુહાન લેબમાં ફોન કરીને કહ્યું કે

" હજુ બે વર્ષ લંબાવાના હોવ તો હું 11મા માં સાયન્સ રાખી લઉં ? "

😃😀🤪😆😜😁🤩😅😄🤪🤣🤣


😄😄😄😄😄😄😀😀😀😀😀😀

@ માસ પ્રમોશન-

ભગવાન હજરા હજુર છે એની વધુ એક સાબિતી મળી..

શિક્ષકો એ અમુક સ્ટુડન્ટસને ક્યારેક ખીજાય ને બોલી નાખ્યું હતું કે....
"ઉપર થી ભગવાન આવે તોય તમે પાસ નહિ થાવ"
મારા વાલા એ સાંભળી લીધું ...

# માસપ્રમોશન - બધા પાસ.

😀😀😀😀😀😀😀😀😀😀😀😀

Gujarati Jokes by Ghanshyam Patel : 111705936

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now