👉મ્યુકોરમાઇસીસ માટે અગત્ય ની સૂચના:-

એવું જોવા મળ્યું છે કે પોસ્ટ કોવિડ દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસ વધી રહ્યો છે. તાજેતરમાં બે 25-30 વય જૂથના દર્દીને ઘરે આઈસોલેશન દ્વારા સારવાર કરાયેલા કે જેમને કોવિડ લાગુ પડેલ અને સ્ટેરોઇડ અથવા ઓક્સિજન પણ આપવા માં ન આવેલ ડાયાબિટીઝ પણ ન હતો પણ અચાનક આ ભયાનક રોગ થયો.

તે કેવી રીતે અને ક્યાંથી આવ્યો તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

👉એકવાર તમને વાયરલ ચેપ આવે ત્યારે તમારી ઇમ્યુનિટી ઓછી થાય છે.

👉આપણે માસ્ક પહેરી રહ્યા છીએ તે N95 અથવા કોટન માસ્ક હોઈ શકે છે.

👉માસ્ક ને વધુ સમય પેહરવાથી શ્વાસ માં રહેલો ભેજ અને પરસેવા ને લીધે આં માસ્ક ભીનું થાય છે.

👉આ ભેજ વાળું વાતાવરણ ફૂગ ના સંપર્ક માં આવ્યા પછી સરળતાથી તમારા શ્વાસોશ્વાસ માં જવાની શક્યતા રહે છે એટલે બને ત્યાં સુધી માસ્ક વધુ સમય ભીનું ના રહે એની કાળજી રાખવી અને જો ભીનું થાય તો એ માસ્ક બદલી નાખવું ખૂબ જ જરૂરી છે.

👉દર બે થી ત્રણ કલાકે માસ્ક બદલી નાખવું.

👉એક વખત ઉપયોગ માં લીધેલ માસ્ક ફરી વખત ઉપયોગ માં લેતા પેહલા બરોબર ધોઈ અને સૂકવી ને જ લેવું.

👉ઉપયોગ કરેલ માસ્ક ને કાઢી સૂકી જગ્યા એ અથવા પ્લાસ્ટિક બેગ માં રાખવા.

👉બધા માસ્ક ઘેર જઈ ને ગરમ સાબુ વાળા પાણી માં બોળી દેવા અને ગરમી માં સૂકવી દેવા , બરોબર સુકાયા પછી જ એનો ફરીથી કરવો.
🙏🙏🙏🙏🙏🙏

Gujarati Good Evening by Ghanshyam Patel : 111705436

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now