તું આભ ના અંત જેવી અને હું ધરતી નો છેડો..
દૂર થી જોતા લોકો ને લાગે છે આપણે એક છીએ, પણ નજીક આવતા આપણે જ જાણીએ છીએ કે લગભગ અશક્ય છે આપણો ભેટો..

-Akshay Bavda

Gujarati Romance by Akshay Bavda : 111705285

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now