શુંધ્ધ પ્રેમમાં તમે ન જાણે કયું કયું દ્રવ્ય ભેળવી ને જોયું, અરે કાફી છે પ્રેમ શબ્દ માત્ર જેનાથી છે વીકાસ, શ્રધ્ધા, આત્મ વિશ્વાસ, ભાઈચારો, મદદની લાગણી, માનવતા, ઈમાનદારી, વફાદારી, પ્રેમ તો પ્રેમ છે , પછી મા બાળકનો, ભાઈ બહેનનો, પતી પત્નીનો, મીત્ર મીત્ર નો, માલીક અને ચાકર, ગુરૂ અને શી‌ષ્ય કે પછી માણસ અને માણસ , સગા કે સંબંધીનો, કે પછી પોતાની હુનર કે કળાનો, કે જીવ અને જીવ માણસ પશું પંખી નો ,કહ્યું છે મન વગર માળવે ન જવાય, તમે પ્રેમને શું સમજ્યા ...ખોખલી વીચાર સરણીને કા પ્રેમ જેવા પવીત્ર સંબંધ થી જોડોના,
🙏🙏

-Hemant Pandya

Gujarati Quotes by Hemant Pandya : 111705171

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now