ભક્ત ,સંસારી, દાનવીર,ધીર ગંભીર, યોગી,ભોગી,રમુજી, સારો નસારો કેવો કેવો નજર આવ્યો, કમ્ફયુઝ છું લોકોની વીચાર સરણી થી લોકોએ વસ્ત્રો અને દેખાવ જોઈ અંદાજ લગાવ્યો, અંદર થી રદય નો સાફ એક સામાન્ય માણસ ન નજર આવ્યો.

Gujarati Motivational by Hemant Pandya : 111705161

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now