યાદછે તારા હાથોમાં ચુડીયો, ગળામાં મંગળસૂત્ર , માથા માં સીંદુર મારા નામનુ, અને લબ પર નામ , ફક્ત મારૂ જ હતું, પ્રેમ તો તે કરેલ દોષ્ત મે તો ફક્ત તને સાથ જ આપેલ, પણ તારાથી વ્હાલું મને કંઈજ નથી. જીવન સાથી

-Hemant Pandya

Gujarati Quotes by Hemant Pandya : 111705008

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now