તૂટે છે સતત, બાંધે છે તું જ્યાં,
અતૂટથી તૂટી, રહ્યા તાર જ્યાં;

અદબ પેશગી છે માયિક ગુણે,
ખોવાઈ હસ્તિનો એકરાર જ્યાં?

=====================

હોય છે નાજૂક, સ્પર્શ કદી,
નૈન ભાષા ભાવૂક સ્પર્શ કદી;

શૂન્યમાં છે ,એક અચરજ એ,
સંયમી ચાબૂક , સ્પર્શ કદી;

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111704872

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now