આજે એક વ્યક્તિ નું સ્ટેટસ જોઈને ખરેખર હસવું પણ આવ્યું ને દયા પણ. એ સ્ટેટસ માં મસ્ત hindi song હતું ને નીચે એક લાઇન લખી હતી ' i am fallen in love' . હવે આ માણસ ને સમજાવે કોણ કે પ્રેમ માં પડતાં નથી ઊભા થઈએ છીએ પણ જોકે એવો રહ્યો પણ નથી પ્રેમ પણ fallen શબ્દ નોં ઉપયોગ ના જ કરવો જોઈએ.
જય શ્રી ક્રિષ્ના

English Microfiction by Khushi Patel : 111704533
man patel 2 years ago

Prem ek anubhav chhe..

Khushi Patel 3 years ago

Prem ma kyarey koi pade j nai

Gohil Narendrasinh 3 years ago

એતો ખરેખર પડ્યા હોય તેને ખબર પડે. અને જે પડે છે તે આ જીવન ઉભો નથી થઈ શકતો. પણ એ પ્રેમ પ્રેમ હોય તો.

Rahul 3 years ago

Prem ae mithu zaher che....

Writer Bhavesh Rawal 3 years ago

કટાક્ષ સરસ છે....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now