કહેવા ઘટ છે જો ,એ ઘટ માંહી,
છે જ સ્વયંમાં જો પરગટ આહીં.

જાગૃતિમાં ક્યાં છે , આદત રહેવાની ?
જીવન છે જોને , સાચે જ સિપાહી.

શ્વાસોની સફરમાં હું છું સન્મુખ જ્યાં,
ચાલે છે કદમો જો મંઝિલ પ્રતિ રાહી,

શબ્દોથી પર છે ,અહેસાસ જરા,
અપરોક્ષ માંહી અનુભૂતિ છે ડાહી.

છોડી જ્યાં દુનિયાની , વાહ વાહી,
આનંદમાં સ્થિતિ ,ભીતર છે શાહી,

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111704385

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now