ઇચ્છીએ કોરોનાની ત્રીજી લહેર આવે જ નહીં. હવે પ્રાઇવેટ હોસ્પિટલો ની બહાર ઓક્સિજન ટેંકો કે બે ત્રણ એમ્બ્યુલન્સ દેખાતી નથી. એમ્બ્યુલન્સો દર પંદર મિનિટે જતી તે અમુક ટાઈમે માંડ કલાકે બે ત્રણ સમુક સમયે જ દેખાય છે. ઓમ શાંતિ ના ફોટા વોટ્સએપ ને પેપરોમાં ઘટયા છે. લાગે છે પીક લહેર જતી રહી. જાળવી લઈએ. જે છે એ પણ જતું રહેશે.

Gujarati Whatsapp-Status by SUNIL ANJARIA : 111704164

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now