પ્રભુને પણ
પ્રગટ થવા માની
કોખ જોઈએ..

-Subi Kansara

Gujarati Hiku by Subi Kansara : 111703605
बिट्टू श्री दार्शनिक 3 years ago

જેમ હીરા ની સુદ્ધતાનું મહત્તમ મૂલ્ય નથી હોતું... એમ આ વાક્યનું મહત્તમ મૂલ્ય આંકી શકાય એમ નથી. 👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽👏🏽 છતાં એ વાત ચોક્કસ છે કે પોતાનું ચરિત્ર ભગવાન જેવું બનાવીએ, તો દરેક મા ને ભગવાનની મા હોવાનું ગૌરવ મળે અને ભગવાનને અવતરવા માટે મા ની કૂખ શોધવાની જરૂર ના પડે ! 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 #દાર્શનિકદૃષ્ટિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now