"મારી માઁ"

"તારા સ્નેહનું અમીયલ ઝાપટું,
તારા લાડનો લીલો છાંયડો;
તારી મમતાનો મીઠો વાયરો,
તારી ચિંતાનો ચિતરેલ ક્યારો;
બસ આ બધાથી જીવનમાં છે આ જ ભગવાનના ચાર હાથનો ચમત્કારો!"

Happy Mother's Day

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Gujarati Blog by Jayrajsinh Chavda : 111703441

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now