ભરપૂર છે પૂર, લાગણી ના ,
વાવ્યા છે બીજ વાવણી ના.

કર્મો જ ખેડ, ખાતરી ના,
નિષ્કામ ભાવ, માપણી ના.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111703048

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now