નજરને ગમવા વાળા હજારો મળે છે.
હું ગમી જાઉં, એમને એ બહુ જરૂરી છે.
બાકી
મને ભલે એ મળ્યા, પણ હું ન ગમું એમને તો
બન્નેની જીંદગી અધૂરી છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111703043

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now