એક દિવસ ભગવાન એવો રાખે કે જેને પોતાના ખોયા હોય એમને વર્ષે એક વખત આકાશ માં દૂર થી એક જ વખત મોઢું જોવા દે અવાજ સાંભળવા દે ભગવાન કેમ આટલા દૂર કરી દેતા હશો કે મોઢું જોવા માટે ને અવાજ સાંભળવા માટે આ કાન અને આંખો તરસી રહી છે.

heartly miss youuu.
m.p

Gujarati Microfiction by Khushi Patel : 111702768
Khushi Patel 3 years ago

Je najik hoy ne eno j face jova mate ke eno avaj sambhlva mate tadpta j hoyie

Gohil Narendrasinh 3 years ago

એવુ એટલા માટે શક્ય નથી કે જે ખોવાય ગ્યા હોય, વિશ્રાય ગ્યા હોય તેને યાદ કરવાનાં હોય. પણ જે હર હંમેશ તમારો પડછાયો બની ને, દિલ ની ધડકન બની સાથે હોય તે ક્યારેય દૂર નથી થતા.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now