સપનું આવી ટૉક કરે છે..
ને અડધી રાતે નૉક કરે છે
.
શામળિયોતો સઘળી વાતો
વાંસળીમા લૉક કરે છે
.
રામ.. રહિમ.. ઈશુ..નાનક..
એ જ રસ્તે વૉક કરે છે..
.
કેમ ન પહોંચ્યો એકે ય મૅસૅજ
શું ઈશ્ચર પણ બ્લૉક કરે છે..❓

Gujarati Shayri by Sangita Behal : 111702716

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now