એક શિક્ષક પત્ની ને ગમે તે પૂછે એ જવાબ આપે જ નહીં.. આખરે કંટાળીને શિક્ષક એ પૂછ્યું, કેમ જવાબ આપતી નથી ત્યારે પત્ની એ જવાબ આપ્યો,તમે કહ્યું હતું ને હું તારો ચહેરો વાંચી શકું છું,.તે જવાબ વાંચી લો.. હવે🙈

-Anurag Basu

Gujarati Blog by Anurag Basu : 111702525

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now