આ જમાના માં માણસ કરતા મોબાઈલ પર ભરોસો કરવો મને વધારે યોગ્ય લાગે છે,
અટલેસ્ટ સાથ છોડવા પેલા notification તો આપે છે.




-jd

Gujarati Motivational by jd : 111702290
jd 3 years ago

Ha pan saru Che j darek par trust nai karvano e khabar padi gai

Rutvi Raval 3 years ago

આધુનિક સમયમાં કડવું સત્ય.

jd 3 years ago

Hahahaha sachi vat

Angel 3 years ago

દગો નાં આપે તો માણસ કેહવાય શેનો....??? એ તો ફિતરત છે માણસ ની..😂😂😂 ( તમામ લોકો એ પોતાના પર નાં લેવું હો....)

jd 3 years ago

Ha to... .. pan Tamara par mobile karta vadhare Karoo chhu ho bro

Ketan 3 years ago

એમ..🤔

jd 3 years ago

Em nai... Bettory low Memory full etc etc notification aave em

Krutika 3 years ago

મોબાઈલ પણ તમને નોટિફિકેશન આપીને બગડે છે એમ? "બીપ....બીપી ..હું બગડું છું...!" એવું? મોબાઇલ નો પણ કોઈ.ભરોસો નઈ.

SHILPA PARMAR...SHILU 3 years ago

મોબાઈલની પર તો વિશ્વાસ કરવો જ પડે ને...એમાં કેટલાય રાઝ છુપાયેલા હોય આપણા 😜😜 #mjak mjak

Urmi Chauhan 3 years ago

Ohk hse.... bahu dukhi na thata...😉😂😅

jd 3 years ago

Thik Che aap kaho em

jd 3 years ago

Thava vala thaya rakhe... Name su devana Hoi

Rohiniba Raahi 3 years ago

રહી વાત વ્યક્તિની...તો વ્યક્તિ ક્યારે બદલાય છે ક્યારે જાય છે એનું કારણ શોધવું જરૂરી છે...ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ પર ન આવવું.. યોગ્ય રહેશે

Rohiniba Raahi 3 years ago

ભૂલ થાય છે ભાઈ...ફોન જ્યારે પડવાનો હોય ત્યારે તમે પણ નય બચાવી શકો જોઈ જોજો જ્યારે આ ઘટના બનશે...વ્યક્તિના હાથમાં કઈ નથી હોતું...

jd 3 years ago

Phone ne aapna yogy rakhiye to Kai na Thai e aapna hath ma Che . Jyare vyktit nu to ena par par Che

Urmi Chauhan 3 years ago

But kon gayab thai gyu

Rohiniba Raahi 3 years ago

ફોન કદાચ કિસ્મતમાં જ ના હોય તો એ પડી જ જાય ગમે એટલી કોશિશ કરો બચાવવાની છતાં....ફોન(વ્યક્તિ)નું પણ એવું જ છે jd ભાઈ👍

Jyoti 3 years ago

Ha .... right 👍

jd 3 years ago

To to su jot... Badha khus j ret

Jyoti 3 years ago

કાશ clear notification નો ઓપ્શન જિંદગી માં પણ હોત , ઘણું બધું ઉડાઈ દેત...

jd 3 years ago

Ha ey Che.. pan kaik Sanket to aape bagdvana.. ha pan jo Tamara hath mathi PADI j jay to alag vat Che ema bhul aapni kahevay... Pan mansh nu su Che.. gme tyare gayab Thai jay..

_RishiSoni_ 3 years ago

Gme te gadget amuk time e khraab thaay j chhe jem manas pn ena samye jta rhe em

jd 3 years ago

Sry mare kahevanu to na joiye.. pan Kahi dau. .. mobile standard levano to

_RishiSoni_ 3 years ago

Bettery low thaay e ek j dgo nthi jem manas pn alag prakaar na dga aape em...

jd 3 years ago

Ha pan notification aapi ne... bettory low Mansh nu to puchho j nai

_RishiSoni_ 3 years ago

Mobile પણ દગો દઈ જાય છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now