છોડી માયા સંસારની,
બાવલી થઈ મીરા
રટણ એક ગિરધારી,
નાચે ભૂલી ભાન.
થઈ ઓળખ
નિજ આત્માની.
સમાઈ ગઈ પછી
કાન્હા તારી
મૂર્તિમાં આમ.

જય શ્રી કૃષ્ણ

Gujarati Poem by Gor Dimpal Manish : 111702194

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now