સમય ના સંગ તણા રંગ ઘણા જોયા
પ્યાર માં મેં કવિ અને શાયર ઘણા જોયા
તમે વાત કરો છો મહોબ્બત ની
મેં તો કફન ની બહાર પણ હસતા ઘણા જોયા

-Patel Karishna

Gujarati Shayri by Patel Krishna : 111702150

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now