સમણાઓ તારી યાદના.
જાણું છું કે તું નથી આ દુનિયા માં ,પણ દીલ એ માનવાજ તૈયાર નથી કે તું મારો સાથ છોડે, મને એકલો મુકે, મને વીશ્વાસ છે તું આવીશ મને લેવા, આપણે ફરી પાછા મળશું જરૂર

-Hemant Pandya

Gujarati Tribute by Hemant Pandya : 111702018

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now