મારી જિંદગી બનીને આવી છે તુ, મારા અંતર નુ ચેન બની ગઈ છે તુ.......

મારા માટે કાશ્મીર ની કલી છે તુ, મારા માટે હિમાલય જેટલી મોટી ખુશી છે તુ........

મારી જિંદગી ની મહેફીલ છે તુ, મારા હૈયાના હિંચકે ઝુલતુ મધુર પુષ્પ છે તુ.......

મારી જિંદગી ની મંઝિલ છે તુ, મારી જિંદગી નો અરીસો છે તુ......

મારા મનમાં ટહુકતો મોરલો છે તુ, મારી આત્મા નો પરમાત્મા છે તુ......

મારા કાનોમાં ગુંજતી મધુર ગઝલ છે તુ, મારી આંખોનુ રમણીય દૃશ્ય છે તુ..........

મારા હોઠોનુ મધુર સ્મિત છે તુ, મારા હાથ નુ મનપસંદ ગરેણુ છે તુ........

આ "યાદ" ના જીવવાનુ કારણ છે તુ, મારા શ્વાસે શ્વાસે રટાતુ એક મધુર સંગીત છે તુ........ "યાદ "lots of missing you my j💞indagi 👫😘

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111700198

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now