આજ ખરબચડા હાથની હથેળી મને સ્પર્શી ગઈ.
તું એ જ છો એ સવાલ પૂછી ગઈ
જવાબ આપવો શુ હું અસમંજસમાં ઢળી પડી
કરી આંખોની પાંપણ નીચી દરવાજે થી પાછી વળી ગઈ.
હર્ષા દલવાડી તનુ
જામનગર

Gujarati Good Morning by હર્ષા દલવાડી તનુ : 111700174

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now