"હે દ્રારકાવાળા,
માનવ હાર્યો ને તારો સિદ્ધાંત જીત્યો,
આજે કાળનો કાળ વિકરાળ બન્યો;
દયા કર નાથ તારો છોરૂ હવે રડી રડીને થાક્યો,
તારા શરણે અરજ કરી તે અંતરથી ભાંગ્યો!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Gujarati Blog by Jayrajsinh Chavda : 111699390

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now