"એક હાથે નાગ,
ઊઘાડી એકધારી તલવાર;
ચૌદ બ્મહાંડને ચમકાવતું તારું ભાલ,
ચારણની તું છો બાળ;
જાણે છે ને માઁ કેવો આવ્યો છે કાળ?,
હવે એક તારી ટકી છે આશ;
માનવતા કેરી રાખને માઁ લાજ,
માર તોય તું અને જીવાડે તોય તું;
આજ અરજથી જયુ કહે મોગલ હવે આવ ને તું મચ્છરાળ!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Gujarati Blog by Jayrajsinh Chavda : 111698280

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now