સાહિત્યના ચાહકો , વાચકો અને કવિ મિત્રો તથા લેખકો માટે ખુશખબર...તારીખ: ૦૧/૦૫/૨૦૨૧ - એક મે થી " પ્રયત્ન " યુ ટ્યુબ પર આવી રહ્યું છે.
સર્વે કવિ લેખકો ને પોતાનો પાંચ મિનિટ નો વિડિયો બનાવી અમને મો: ૯૪૨૮૦૭૪૫૦૮ પર મોકલી આપવા આમંત્રણ છે. વોટ્સ અપ માં ટૂંકો પરિચય મોકલવો.
કયારે કેમનો વિડિયો યુ ટ્યુબ પર આવશે તેમની જાણ કવિ લેખક ને કરવામાં આવશે.
આપ એક સાથે પાંચ પાંચ મિનિટ ના બે ત્રણ વિડિયો મોકલી શકો છો.ફોટા ની જરૂર નથી ફક્ત ટૂંકો પરિચય આપની મરજી મુજબ લખી વોટ્સ અપ કરજો.🙏
અસ્તુ
અનિલ ભટ્ટ
જામનગર
9428074508

Gujarati Motivational by Anil Bhatt : 111698236
Kalidas Patel 3 years ago

આપનો આ પ્રયાસ સરાહનીય છે. મેં ત્રણ કવિતા મોકલી છે. -- કાલિદાસ વ પટેલ ( વાગોસણા )

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now