આપણા સૌના જીવન માં પાપા એટલે બધું જ. જેના વિના આપણું જીવન કંઈજ નથી. આપણે સૌ આપણા પિતા ને ખુબ જ પ્રેમ કરતા હોઈએ છીએ, પણ આપણી એમના માટેની લાગણી વ્યક્ત નથી કરી સકતા. આપણા સૌનું favourite પાપા પગલી ગીત માં મેં મારાં અવાજ દ્વારા લાગણી વ્યકત કરવાનો પ્રયાસ કર્યો છે.

https://instagram.com/new_thoughts_with?igshid=rjxck3pxyr1.

આ દુનિયાના દરેક પિતા સમર્પિત આ ગીત.

Like, comment, share. Thanku ☺️🤗

Gujarati Whatsapp-Status by Doli thakkar વિપ્ર : 111697350

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now