ક્યારેક કોઈ સાવ #અજનબી સાથે પણ એક #અલગ જ પણ સૌથી ગાઢ #સંબંધ થઈ જતો હોય છે... અમુક સંબંધના નામ હોય જ એવું જરૂરી પણ ક્યાં હોય છે?! એક અજનબી સાથેના #સફરની #ગાથા માટે તૈયાર થઈ જાઓ! ટુંક જ સમયમાં આવે છે એક નવી નોવલ... નામ હંમેશની જેમ #સરપ્રાઈઝ !

Gujarati Blog by Hitesh Parmar : 111695977

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now