"શબ્દો શબ્દોમાં ઘણો તફાવત છે,
આપણે અને અમેમાં થોડો નહિ મોટો તફાવત છે,
શબ્દોની રમત છે સમજી જવાય,
અને હાલ મોતનો માહોલ છે તો જીવી લેવાય,
પરંતુ સાવચેતીથી!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Gujarati Blog by Jayrajsinh Chavda : 111695496
Chudasama Sagunaba 3 years ago

અને શબ્દ છે સળગાવી પણ દે, અને શણગારી પણ દે. 😊

Chudasama Sagunaba 3 years ago

✔️આમ કેવાય ને કે કક્કો તો બધા નો સરખો જ છે, રમત તો ખાલી શબ્દ ની છે 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now