...અને એ માંગી બેઠા
નીચું જોઈ
તરસ્યો છું
જળ મળશે?
ખોતરતી રહી હું જમીન
પગને અંગૂઠે...

--નિર્મોહી

-Anubhav ni yaad hamesha

Gujarati Good Night by Anubhav ni yaad hamesha : 111693794

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now