નહીં થાઉં હું, પરિસ્થિતિ તારા તાબે
મારી મનસ્થિતિ છે બળવાન!
લઇ જો પરીક્ષા તું ગમે એટલી, ઓ ઝિંદગી
ગજું નથી તું ડગાવી શકે મને રતીભાર ....

Gujarati Thought by Ridj : 111693786

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now