તમારા ભીતરની અંદર ભલેને સંઘરી
રાખી હોય અઢળક કૂણી લાગણીઓ,
એ જ્યાં સુધી શબ્દો દ્વારા પ્રકટ કરવામાં
ના આવે ત્યાં સુધી આજ નો માનવી એ
લાગણીને સમજી શકતો જ નથી.

✍️પ્રેમ - આનંદ

Gujarati Blog by Pramod Solanki : 111693723

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now