*☘શાકભાજીને મારો ગોળી☘બહાર ન નીકળો *ને નીચે મુજબનું મેનુ અપનાવો*



*🔷શાકભાજી વગર નું મેનુ🔷*
*૧* *સોમવારે*
બપોરે- દહીં માં બેસન નું શાક, રોટલી, મગની દાળ, ભાત
સાંજે- સાદી ખીચડી, પાપડ, દૂધ
*૨* *મંગળવારે*
બપોરે- દાલ ફ્રાય ,જીરા-રાઈસ,છાશ
સાંજે-ઈઙલી સાંભાર અથવા ખિચુ, અથવા વઘારેલો ભાત, ભાખરી.
*૩* *બુધવારે*
બપોરે- મગ, રસાવાળા મગ,ભાત, રોટલી
સાંજે-મસાલાવાળી પુરી ચા દૂધ અથણા, છૂદા સાથે
*૪* *ગુરૂવારે*
બપોરે- સૂકી તુવેર, કઢી ભાત, ભાખરી, રોટલી
સાંજે.. ઉપમા, ઓટસ, અથવા વધેલા ભાત ના મુઠીયા
*૫* *શુક્રવારે*
બપોરે-દેશી ચણા,ભાત,દાળ, રોટલી, ગોળ નો શીરો,
સાંજે-ઢોકળા, હાડવો,
*૬* *શનિવારે*
બપોરે-અડદની દાળ, જીરા રાઈસ,રાયતું, રોટલી
સાંજે- ચણાનાં લોટ ના પૂલ્લા, ગળ્યાં પુલ્લા.
*૭* *રવિવારે*
બપોરે-દાળ-ઢોકળી.. થેપલાં
સાંજે
સોજીના ઉતપમ, પુલાવ, વઘારેલુ દહીં અને થેપલાં

*ઉપરોક્ત વાનગી કરવાથી ક્રફયુ ને લોકડાઉન મા શાકભાજી લેવા જવાની જરુર રહેતી નથી*🙏

Gujarati Good Night by ANAND SAMANI : 111693288
Krishna 3 years ago

Wahh srs menu che 👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now