પ્લાસ્ટિક ના કફન માં તું સારો નહિ લાગે
સંબંધીઓ ને તું પછી વ્હાલો નહિ લાગે

રોકાઈ જજે ઘર માં,
સ્મશાને છે લાઈનો,
પછી રાત સુધી તારો ત્યાં વારો નહિ લાગે.

થોડા દીવસ તો યાદ કરશે તને
પછી યાદો માં તારો વારો નહિં આવે.

જોજે બાઇક પર તો વગર માસ્કે ફરે છે
ક્યાંક એમ્બ્યુલન્સ માં જવાનો વારો ન આવે,

વગર કામ નું બહાર ફરશે તો,
કદાચ તું ઘરે પાછો નહિં આવે.

જાગૃત થા , જાગૃત કર
5-10 દીવસ ફક્ત ઘર માં ફર,
તારા ભાઈ, મિત્ર - દોસ્ત ને કહે કે તું પણ કર,

દુનિયામાં પ્રસરેલી એ કોરોના ની ચેન ને તું તોડ.
ભગાડી એને તું પછી મોજ માં ફર..
પણ અત્યારે તો તું બસ ઘર માં ફર...

દોસ્ત તું જાગૃત થા ને સૌ ને જાગૃત કર...,

Gujarati Poem by Mahesh Vegad : 111693211

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now