તુટી ને સર્યા
મોતી જેવા અશ્રુઓ
વિરહી પળમાં

મૃગજળ છે
તૃષ્ણા અમારી ફરે
ભવ રણ માં

માયામાં સર્યા
સ્વપ્નમાં મળ્યા અહીં
છૂટે ક્ષણમાં


ભાવ વિભોર
વહ્યા પૂર આંખો માં
સ્નેહી પળમાં

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111693050

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now