મીરાની હથેળીમાં જ સુખની  રેખા નહીં હોય. બાપે બે વાર પરણાવી તોય પાછી આવી. એ જેને મનથી વર માની ચુકી હતી એ, સાગર હજી કુંવારો છે.

-CA Aanal Goswami Varma

Gujarati Microfiction by CA Aanal Goswami Varma : 111692895
Clossed 3 years ago

Bicharo sagar

jd 3 years ago

Sagar na hath ni Rekha ma pan khot j lage Che

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now