ચુપ રહેલી દરેક વ્યક્તિ પણ કઈંક બોલવા માંગતી હોય છે...

*બની શકે કે એ યોગ્ય સમય કે શબ્દોની શોધમાં હોય..??*

Gujarati Good Night by Tr. Mrs. Snehal Jani : 111692317
Tr. Mrs. Snehal Jani 3 years ago

એ પણ સાચું

Tr. Mrs. Snehal Jani 3 years ago

લાગણીઓ તો મેં પહેલેથી જ કોરાણે મૂકી છે.

અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi 3 years ago

શબ્દો અને સમય બન્ને કોરોના પોઝિટિવ છે મેડમ....બીજું કોઈ ઓપ્સન શોધજો....હા...હા...

Pandya Ravi 3 years ago

Ha hoi pan sake and na pan hoy sake

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now