કોરોના ના ડરથી બી ગયેલા
દીકરા એ ગામડે પિતાજી ને ફોન કર્યો:
પપ્પા ગામડે એક મહિના માટે આવીએ છીએ..
પપ્પા: બેટા વહુબેટાને ના લાવતો, આપણે ગામડે ના રહેવાની શરતે લગ્ન કર્યા છે...

-Nipa Patel

Gujarati Thought by Nipa Patel : 111692224

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now