.. મારી ડાયરી ના પાને......
આમને આમ દિવસો ગયા ને, સાંજ, રાત પણ પડતી ગઈ, શોખ મરતા ગયા એક એક કરીને,જવાબદારી વધતી ગઈ, સપનાઓ રુંધાયા અને મુલાયમ, હાથો ની રેખાઓ બળતી ગઈ, પૈસા ને પરિસ્થિતિના ખેલમાં,સાલી જીંદગી ઢળતી ગઈ,સારા કે સાચા હોવા ની સજાઓ હર ઘડી મળતી ગઈ,આ ના કરો પેલું ના કરતાં તેવી, બરાબર સૂચનાઓ મળતી ગઈ,રહેવું હતું નાનું અમારે પણ, ઉંમર હતી કે વધતી ગઈ, આમને આમ દિવસો ગયા ને સાંજ, રાત પણ પડતી ગઈ ,,,,,
jigna Pandya......

Gujarati Thought by Jigna Pandya : 111691473
Tr Ajit 3 years ago

Vah....... Vah....... Vah..... Heart touching poem and Right Question..... 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now