તુ ના માને તોય ચાહું તને,
વારંવાર મનાવી જાણું તને,
આ નાદાન દિલને ક્યાં છોડુ હૂં,
જે હમેશાં મારી સાથે ધબકતું રહે..
મનોજ નાવડીયા

Gujarati Shayri by મનોજ નાવડીયા : 111691433

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now