તવ ચરણે માં, હું છું શરણે,
શબ્દો ‌ નિર્મળ , અંત;કરણે;

વાકપટૂ છે , વ્હાલો, હરદમ,
ગાળે પાણી , સત્તર ગળણે.

ખેલ્યો ખેલ જરા , મન મૌજી,
માયિક આશા હાથ છે લમણે.

ઈચ્છા ઘોડીને ,લગામ જ્યાં,
હદમાં બાંધી , હસ્તિ પરણે;

આનંદ સહજ મનમિત ભીતર,
રખડે મન ત્યાં , મનોરથ રમણે.

-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111691336

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now