નજરથી નજર સુધીની સફર આ
હૃદયથી હ્રદય લગી ની અસર આ
પ્રેમનો  પંથ  ને શેરી  સમણાની
ભ્રમ પુષ્પોનો છે કાંટાળી ડગર આ

-Anjana Vegda

Gujarati Shayri by anjana Vegda : 111691275
Er.Bhargav Joshi અડિયલ 3 years ago

ખોટી એક મુસાફરી તરફ આ પ્રયાણ છે, યાદો તડપે છે કોઇક પોતાનાની વાણ છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now