"થાક્યો છે,,હાંફયો છે..જર્જરિત થતો દેહ;
દઈ આરામ,,,શાંતિ બક્ષવાને આવો..!
આ ધગધગતા હૃદયની છે બસ, એક જ પુકાર
સત્વરે મળવાને વ્હાલૂડાં મારા આવો..."

Yakshita Patel લિખિત વાર્તા "હૃદય દ્વારા હૃદયને લખાયેલા પત્રો" માતૃભારતી પર ફ્રી માં વાંચો

https://www.matrubharti.com/book/19910005/letters-written-from-heart-to-heart

Gujarati Book-Review by Yakshita Patel : 111691259
Yakshita Patel 3 years ago

ધન્યવાદ ભાઈ🙏

Yakshita Patel 3 years ago

ધન્યવાદ બેન🙏

Yakshita Patel 3 years ago

ધન્યવાદ ડિયર💕

Yakshita Patel 3 years ago

ધન્યવાદ દી💕

Shefali 3 years ago

ખૂબ જ સુંદર 💐💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now