તારી યાદ આવતાં જ
face પર સ્માઇલ આવી જાય છે
પાસે નથી,
સાથે તો છે
એ અહેસાસ થઈ જાય છે

-ક્રિષ્વી

Gujarati Romance by Krishvi : 111690605
Krishvi 3 years ago

Ohhhhoooo 😇

Er.Bhargav Joshi અડિયલ 3 years ago

કૈંક એવા તે રંગ યાદોમાં ઘોળ્યા છે, દરેક શમણે એમને જ વાગોળ્યા છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now